ખુબજ જલ્દી બની જતી અને સ્વાદિષ્ટ વાનગીઓ

હેલો મિત્રો સ્વાગત છે તમારુ અમારી અને નવી પોસ્ટ માં.લોકો ને અલગ અલગ પ્રકાર ના શોક હોય છે,કોઈ ને સારા તથા ફેશન વાળા કપડાં પહેર વનો શોક હોય છે તો કોઈને સજવા ધજવા નો શોક હોય છે એમજ આ પોસ્ટ પણ ખાવાના શોક રાખવા વાળા લોકો માટે છે.તમને આ પોસ્ટ પરથી એવી વાનગીઓ બનાવતા શીખવા મળશે જેને તમે ખુબજ જાડી થી બનાવી શકો છો અને તે સ્વાદ માં પણ ખુબજ સારી રહેશે.

1. Poteto Smaily



તો આવી અનેક ડીશો માંથી પહેલી ડીશ નું નામ છે ( Poteto Smaily ) તમને અહીંયા આપેલી લિંક માં તે બનાવની રેસિપી પણ મળી રહેશે અને તે ડીઆઈએસ નો સ્વાદ પણ ખુબજ સરસ હોય છે.તમને આ ડીશ જરૂર ગમશે અને લોકો ને પણ તમે આ ડીશ બનાવી ને આપીશકો છો.

બનાવવાની રીત જોવા તથા રેસિપી જાણવા માટે

2.Peanut Chikki



પીનટ ચીક્કી તમે કદાચ ખાધી પણ હશે પણ આવી ડીશ હજુ સુધી તમને ક્યાંય જોવા નહિ મળી હોય અને તમે આ ડીશ ખાઈ ને ખુબજ ખુશ થઇ જાસો તમેં જો આ ડીશ ચાખી હોય તો તમે જાણતાજ હસો કે આ ડીશ કેટલી સારી હોય છે.પરંતુ જો તમે આ ડીશ નથી ચાખી તો તમને જરૂર આ ડિશ ને ચાખવી જોઇએ અને લોકો ને પણ ચખાડવી જોઈએ.તમે સારી એવી આ ડીશ બનાવી શકો છો.

બનાવવાની રીત જોવા તથા રેસિપી જાણવા માટે

3.Puffed Rice balls



આ ડીશ બનાવવાની રીત પણ ખુબજ સહેલી છે.તમે આ ની રીત જોઈને એકદમ સારા અને ટેસ્ટી PUFFED RICE BALL બનાવી સકો છો .તમામને આ ડીશ પસંદ આવી શકે છે અને લોકો ને તમે આ ડીશ બનાવીને પણ આપી શકો છો તમને આ ડીશ બનાવવાની રીત ની છે આપવામાં આવેલી લિંક પર છે જેને તમે ક્લિક કરીને જોઈ શકો છો.

બનાવવાની રીત જોવા તથા રેસિપી જાણવા માટે

4. Choko Lava Cake



લોકોને ચોકલૅટ વધારે પસંદ હોય છે તેથી લોકોને ચોકલેટ ની વાનગીઓ વધારે ભાવતી હોય છે.તમારા ઘર માં પણ ચોકલૅટ વધારે ભાવતી હોય તો તમને આ ડીશ ખુબજ કામ આવી શકે છે.તમને આ ડીશ બનાવવામાં વધારે ટીમે પણ નહિ લાગે અને વધારે સામગ્રી ની પણ જરૂર રહેતી નથી.તમે આ ડીશ ને બનાવીને તમારા પરિવાર ને ખવડાવી શકો છો.

બનાવવાની રીત જોવા તથા રેસિપી જાણવા માટે

5.Coconut Jaggery Burfi




આ ડીશ બનાવવામાં થોડો ધીમે લાગી શકે છે પરંતુ આ ડીશ સ્વાદ માં ખુબજ સરસ હોય છે અને લોકો ને વધારે માં વધારે આ ડીશ પસંદ આવતી હોય છે.અને વધારે પડતી લોકો ના ઘર માં આજ ડીશ ખવાતી હોય છે આ ડીશ બનાવવાની રેસિપિ તમને નીચે આપેલી લિંક માં છે જેના પર તમે ક્લિક કરી ને રેસિપી જાણી શકો છો.

Post a Comment

0 Comments