1.Chocolate Mousse

એક નવી ચોકલૅટ ની વાનગી આનેપાન બનાવવી સાવ સહેલીજ છે અને વધારે પડતા લોકો ને આ ડીશ પસંદ પણ આવી શકે છે.તમે પણ આ ડીશ ચાખી ને આનંદિત થઇ જાશો.તમને પણ આ ડીશ પસંદ આવશે.બાળકો ને આ ડીશ વધારે પસંદ આવતી હોય છે.આ ડીશ બનાવવાની રીત નીચે આપેલી લિંક પર છે જેના પર તમે ક્લિક કરી ને જોઈ શકો છો.
2.Nutella Brownies

તમને જો અલગ અલગ વાનગીઓ ખાવાનો શોક હોય તો તમને આ વાનગી ખુબજ ભાવિ શકે છે અને લોકો ને આ વાનગી સારી લાગી શકે છે.તમને આ વાનગી બકનાવવાની રીત અહીંયા આપેલી છે જેને તમે જાણી શકો છો એટલુંજ નહિ તમે આ રીત ને લોકો ની સાથે પણ શેર કરી શકો છો.આ વાનગી બનાવવાની રીત નીચે આપેલી છે.
3.Khoya Burfi
દરેક સ્વાદિષ્ટ વાનગીઓની લિસ્ટમાં આ વાનગી પણ આવે છે જેને અપને ખોયાબરફી કહીએ છીએ.આપણ એક સ્વીટ ડીશ છે.તમને આ ડીશ જરૂર સારી લાગશે અને લોકો ને પણ આ ડીશ સારી લાગી શકે છે.તમને આ ડીશ ગમે તો તમે લોકોને આ ડીશ ની રેસિપી શીખવાડી શકો છો.તમને આ ડીશ ની રેસિપી જોવી હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો જેનાથી તમે આ ડીશ ની રેસિપી જાણી શકો છો.
4. Rajkot Na Peda

આ વાનગી વિશે તો તમે જરૂર સાંભળ્યું જ હશે. કેમ કે આ વાનગી સૌથી પ્રખ્યાત વાનગીઓમાંની એક વાનગી માનવામાં આવે છે.તમને આ વાનગી બનાવતા તો આવડતીજ હશે પરંતુ જો તમે રાજકોટ ના પેડા બનાવવા માંગતા હોય તો તમને જરૂર આ વાનગી ની રેસિપી ને જોવી જોઈએ.કેમ કે આ પેદા કોઈ મામૂલી પેદા નથી માનવ માં આવતા આ વાનગી સૌથી પ્રખ્યાત વાનગી માનવ માં આવે છે.વધારે પડતા લોકોને આ વાનગી પસંદ હોય છે.અને એટલુંજ નહિ લોકો આને ખુબજ આનંદ થી ખાય છે.આ વાનગી બનાવવાની રેસિપી તમને નીચે આપેલી લિંક માં જેન પર તમે ક્લિક કરી ને જોઈ શકો છો

5.Almond Burfi

દરેક બરફી ની જેમ જ આ બરફીને પણ બનાવવાં આવે છે. તમને આ બુરફી પણ બાકી બુરફી બનાવવા જેટલીજ વાર લાગશે પરંતુ આ બરફી બાકી જેવું બુરફી કરતા થોડી અલગ છે અને લોકો ને પસંદ આવે એવી છે તમને આ ડીઆઈએસ બનાવતા સારું લાગશે અને લોકોને આ ડીશ પણ ખુબજ પસંદ આવશે.તમને આ ડીશ ગમે અને તમે આ ડીશ ની રેસિપી જાણવા માંગતા હોય તો તમે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.તમને આ પોસ્ટ સારી લહે તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો.તમને આવી અન્ય કોઈ પોસ્ટ જાણવી હોય તો તમે અમને કોમેન્ટ કરો અને આ આર્ટિકલ તમે તમારા પરિવાર જાણો ને અથવા તમારા મિત્રોને પણ મોકલી શકો છો.
0 Comments