રેલવે ભરતી ,પશ્ચિમ માધ્ય રેલવે સ્ટેશન માસ્ટર ના પદ માટે 38 જગ્યાઓ ખાલી કરવામાં આવી છે.આ એક નોનટેક્નિકલ પોપ્યુલર કેટેગરી છે.ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા માન્યતાપ્રાપ્ત કોઈ પણ યુનિવર્સીટી માંથી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.આ પદ ઓપરેટિંગ વિભાગ માં આવેલી છે.
ઑન્લીને અરજી થઇ શકે છે.ઑન્લીને અરજી ની તારીખ 25/06/2021 થી લઈને 25/07/2021સુધી ની છે.તમને જણાવવામાં આવે કે આ દરેક પ્રકાર ની અરજીઓ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જ કરવા માં આવે છે. તેમની સત્તાવાર વેબસાઈટ wcr.indianrailways.gov.in છે.
ઓનલાઇન અરજી કરવાની રીત:- લિંક પર ક્લિક કરો અને જીડીસીઇ 2021 નોટિફિકેશન પર ક્લિક કરો ત્યારબાદ તેમાં આપેલ ઓનલાઈન અરજી ઓપ્શન પર ક્લિક કરો અને અરજી માટે આપેલું ફોર્મ ભરો અને સબમિટ કરો.
અરજી કરવા માટે
wcr.indianrailways.gov.in
ઉમેદવારો ની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને સામાન્ય વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવી શકે છે. તમેં અરજી કરવ ઈચ્છો છો તો ઉમેદવાર અથવા તમારી પાસે માં યુનિવર્સિટીની ડિગ્રી હોવી આવશ્યક છે અને ઉમેદવાર એટલેકે તમેં તબીબી રીતે ફિટ રહે તે પણ જરૂરી છે.ઉમેદવાર નું મેડિકલ ફિટનેસ માં પાસ થવું ફરજીયાત છે જો ઉમેદવાર મેડિકલ ફિટનેસ પાસ નહીં કરે તો તેને પેનલમાં સામેલ કરવામાં આવશે નહીં.
0 Comments