વોટ્સએપ પર ઓનલાઇન છો તે જણાવ્યા વગર ચેટ કઈ રીતે કરવું


આપણે જઈએ છીએ કે વાહટસપ નો બધાય લોકો ઉપયોગ કરતા હોય છે. આજ ના સમય ની અંદર સોશિયલ મીડિયા પર પ્રાઇવસી ની સમસ્યા ખુબ જ મોટી થઇ ચુકી છે. અને ઘણી બધી વખત એવું પણ બનતું હોઈ છે કે જયારે તમે ઇનવિઝિબલ રહેવા માંગતા હોવ પરંતુ લોકો ને ખબર પડી જતી હોઈ છે કે તમે ઓનલાઇન છો.તેથી અમે તમારા માટે સારી એવી એક ટ્રીક લાવ્યા છીએ જેને તમે જોઈને ખુબજ આનંદ થશે.




તમે વોટ્સએપ પર તમારા લાસ્ટ સીન અથવા ઓનલાઇન ના સ્ટેટ્સ ને કોઈ જોઈ ના શકે અને સાથે સાથે તમે તમારા મિત્ર ની સાથે વાત પણ કરી શકો જો તમે એવું ઇચ્છતા હોવ તો તેના માટે તમારે અહીંયા આપેલ લિંક ની મદદ લેવી પડશે. અને આ ચોક્કસ સેટિંગ કરવા માટે તમારે ક્યાં શું કરવાનું રહેશે તે વગેરે જેવી માહિતી અનુસરવા પડશે તેના વિષે અહીં નીચે જણાવવા માં આવેલ છે.



અહીંયા ગણી બધી ટ્રિક્સ આપવામાં આવેલી છે.તમને આ બધી ટ્રિક્સ ખુબજ કામ આવી શકે છે.તમને આ ટ્રિક્સ નો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા આપેલ જાણકારી મુજબ પગલાં ભરીને તેનો ઉપયોગ કરી શકો છો.તમને આ ટ્રિક્સ સારી લાગે તો તમે અન્ય લોકો ને પણ મોકલી શકો છો અને લોકો ને જણાવી પણ શકો છો તમને આ ટ્રિક્સ કેવી લાગી તે પણ અમને કોમેન્ટ માં જણાવી શકો છો.

અહીંયા આપેલ ટ્રિક્સ નો ઉપયોગ કરીને જો તમારા વહાર્ટસપ ને કઈ પણ થાય છે તો અમે તેની જવાબદારી લેતા નથી તેથી આ ટ્રિક્સ તમને સારી લાગે તોજ તેનો ઉપયોગ કરવો.

Post a Comment

0 Comments