દરેક લોકો ને બાળપણ થી ગમતી હોય છે આ વસ્તુ ખુબજ ફાયદા કારક છે.

ફક્ત તમેજ નહિ પરંતુ દરેક માણસો નાના હોયત્યારે જરૂર આંબલીના શોકીન હોય છે. પરંતુ ગનાલોકો ને ખબર નથી હોતી કે રસોઈમાં વપરાતી આ આમલી આપડા  શરીર માટે કેટલી ફાયદાકારક છે?? આમલીમાં અનેક પ્રકારના ગુણ છે જે શરીર માટે બહુ લાભકારી છે. ચાલો આ ટોપિક પર કરીએ ચર્ચા



વધારે પડતા લોકો ને ખાતી આમલી જરૂર ભાવિ હોય છે પણ ખાટી આમલી મહિલાઓ અને બાળકો નો વધારે પડતી ભાવતી હોય છે . ભોજન બનાવવામાં પણ આમલીનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો તો ખાટી આમલીના પાણી સાથે ગોલગપ્પા ખાવાનું પસંદ કરે છે. પંજાબી સમોસા અથવા તીખા ઘુઘરા સાથે આમલીની ખાટી-મીઠી ચટણી મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. આ તો રહી સ્વાદની વાત, પરંતુ શું તમે જાણો છો આમલી તમારા સારા સ્વાસ્થ્ય માટે કેમ લાભકારી છે?ચાલો જોઈએ તેના કારણો અને તેને કેવીરીતે ઉપયોગ કરવો

Also Read 
This problem can be caused by water without need

આમલી ખાવાથી શરીરમાં અનેક ફાયદા મળે છે. આમલીથી નર્વસ સિસ્ટમ અને હૃદય પણ સેહતમંદ રહે છે જેથી હાર્ટઅટેક ની પ્રોબ્લેમ પણ ટળી શકે છે. આમલી સંક્રમણ અને દુખાવાને ઠીક કરવામાં, ઈમ્યુનિટી મજબુત કરવામાં અને શરીરની ઉર્જા લેવલને વધારવામાં પણ મદદ કરે છે. આમલીમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબરની માત્રા વધુ હોય છે. આ સિવાય વિટામીન C, E, B અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે. જે ડાયાબિટીઝને કાબૂ કરવામાં મદદરૂપ થાય છે.આ બધા ગુણધર્મો આપડા શરીર માં થતી ગણી બીમારીઓને દૂર કરે છે.

ડાયાબિટીઝ માટે-

આમલી બ્લડ શુગર લેવલને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. આ શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સના અવશોષણને રોકે છે.જેથી ડાયાબિટીસ દૂર થઇ શકે છે.

Also Read 
A special plan made by a herd of lions to hunt crocodiles, watch this thrilling video

ઈમ્યુનિટી વધારવા માટે-

આમલીમાં મોટી માત્રામાં વિટામીન C હોય છે. જેની મદદથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. સાચી ઈમ્યુનિટી હોવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ દૂર રહે છે.તેથી નાના બાળકો ને આમલી ખાવા માં અટકાવવા નહિ.

Also Read 
Big Breaking: Lord Jagannath's rathyatra to start in Ahmedabad with curfew on entire route


સ્થુળતાથી છુટકારો-

આમલી ખાવાથી સ્થુળતાથી બચી શકાય છે. આમલીમાં આવેલા હાઈડ્રોક્સીસાઈટ્રીક એસિડ સામાન્ય રીતે શરીરમાં બનેલી ચર્બીને ઓછી કરે છે. આ સિવાય, આમલી તમને વધુ ખાવાથી પણ રોકે છે. જેને કારણે વજન વધવાનું પણ જોખમ રહેતું નથી.તેથી વજન ગટાડવા માટે આમલી ખાઈ શકાય છે

Also Read 
Don't mistake banana peel for waste, you'll be amazed at its benefits

કેંસરના જોખમમાં ઘટાડો-

જો તમે કેંસરના જોખમથી બચવા માગો છો, તો તમને જરૂર આમલીને આહાર માં શામેલ કરવિ જોઈએ  આમલીમાં એન્ટીઓક્સીડેંટ તત્વોથી ભરપુર હોય છે. અને આમલી માં વધારે પડતું ટારટારિક એસિડ હોવાથી શરીરમાં કેંસરના સેલને વિકસતા રોકે છે.જેથી કેન્સરમાં ગટાડો થાય છે.

Also Read 
The government educates millions of students by buying old-new TVs in partnership

બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા-

મોટા પ્રમાણમાં આમલી માં આયરન અને પોટેશિયમ હોવાને કારણે આમલી બ્લડ પ્રેશરને કાબૂમાં કરવામાં મદદ કરે છે. આ સિવાય આમલી રેડ બ્લડ સેલનું નિર્માણ કરવામાં પણ મદદ કરે છે.જેથી આપણા શરીર માં લોહી બનવાનું વધે છે અને આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Post a Comment

0 Comments