હવે કેરીના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, અનેક રોગો થી બચાવી શકે છે.



આપણે બધાય જાણીએ છીએ કે કેરી સૌથી વધારે ખવાતું ફળ કેરી છે. કેરી વાધારે પડતા લોકો નું મનપસંદ ફળ છે તેનો સ્વાદ એટલો સરસ હોય છે કે લોકો એક દિવસમાં ઘણી કેરીઓ ખાય પણ છે. પરંતુ શું તમે જાણો છો કે કેરી સ્વાદમાં જ અદ્ભુતનહિ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે . ચાલો જાણીએ કે કેરીના પાન ખાવાથી કયા કાયા રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણી કે તેનો ઉપયોગ કેવીરીતે કરવો 




ડાયાબિટીસ ને પણ નિયંત્રણ માં રાખે છે

બહુ ઓછા લોકો જાણતા હશે કે કેરીના પાન બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે .કેરી ના પણ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં અસરકારક છે તેથી તેનાથી ડાયાબિટીસ ઓછો થઇ શકે છે. આ માટે સુગરના દર્દી કેરીનાં પાન અને તેનો પાઉડર બનાવી રોજ તેનું સેવન કરવું જોઈએ .



બીપી કંટ્રોલ્સ

કેરીના પાન બીપીને પણ નિયંત્રણમાં રાખવામાંટે ફાયદાકારક છે બીપી ગટાડવા માટે કેરી ના પાંદડા નો પાવડર બનાવી ને ગરમ પાણી માં પીવો. હવે આ ઉકાળો પીવો. તેનાથી હાઈ બીપીની સમસ્યામાં રાહત મળશે.ક્રેડિટ લિંક 




પેટ માટે ફાયદાકારક

હમણાં ગાન લોકો ને પેટની સમસ્યા વધી ગઈ છે એસિડિટી અને અપચો ના ખુબજ કેસ જેવ્સ મળે છે, તો તેમટાડવા માટે પણ કેરીના પાન ફાયદાકારક રહેશે. આ માટે કેરીના કેટલાક પાન પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીને ખાલી પેટ પર પીવાથી તમારી પેટની સમસ્યાઓ દૂર થઇ સકે છે


Post a Comment

0 Comments